Latest Funny Jokes

News

Topjokes.in Mobile App

Visit http://topjokes.in
and download super cool jokes app
where you can share jokes with your photos.

Ab jokes apne photo ke saath share kare.
apne jokes add kare ..

Play store me search kare
topjokesapp

ya topjokes.in se download kare.Funny Jokes

Funny Modi Joke

એક દિવસ યમરાજ વાણિયા ભાઈને લેવા આવ્યા…..
યમરાજ: કોઈ આખરી ઈચ્છા છે?
વાણિયાભાઈ: બસ…એટલી છે કે નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બંધાય અને એમના દિકરાને રમાડી ને જાવ..
યમરાજ માટે ૧૦૮ બોલાવી પડી….😝😝Funny Jokes

Kanzusi Level 101

डॉक्टर : तेरा दांत निकालना पड़ेगा
ताऊ – रपीये कितने लेगा ?
डॉक्टर: 200 रपीये
ताऊ : ये ले 50 रपीये ,
ढीला कर दे,
निकाल मैं खुद लूंगा।
😂 😂Good Morning SMS

Dream big

Dream big , believe it, achieve bigger.
Good MorningGood Morning SMS

Abraham Maslow Morning Quote

In any given moment, we have two options…

To step forward into growth

Or to step back into safety.

~Abraham Maslow.

Good Morning.Good Morning SMS

शुभप्रभात – Suprabhat SMS

अजीब रिश्ता हैं मेरा ऊपर वाले के साथ
जब भी मुसीबत आती हैं
न जाने किस रूप मे आता हैं
हाथ पकड़ कर पार लगा देता हैं
मैं उसके सामने सर झुकाता हूँ
वो सबके के सामने मेरा सर उठाता हैं
¸.•*””*•.¸
🌹💐🌹
*शुभप्रभात
🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
Good morningFunny Jokes

ડાયાલિસીસ – ઉપયોગી માહિતી

ખાસ ઉપયોગી માહિતીઃ-
મિત્રો,
આપના સગા-સંબંધી કે મિત્રવર્ગમાં જો કોઇને નિયમિત ડાયાલિસીસ કરાવવું પડતું હોય તો અમદાવાદમાં એક એવું ચેરીટેબલ ટ્રસ્ટ છે જેનાં દ્વારા ફક્ત ૬૦૦ રૂપિયામાં રાહત દરે ડાયાલિસીસ ની સેવા આપવામાં આવે છે.
..જેનું સરનામુ નોંધી લેશો..

ગાંધી યુરો કેર
બીજા માળે, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરબ આશ્રમની સામે,
પાલડી,
અમદાવાદ.

*👆🏽મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી જેથી કોઈ જરૂરીયાતમંદ ને મદદ થઈ શકે.🙏🏽Good Night SMS

Good Night Gujarati Quote

સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો……

આપની સફળતાથી ખુશ થનારને શોધવાનો હોય છે…..
GOOD NIGHTEmotional SMS

ખાલી કાગળે રંગ બદલ્યો

ખાલી કાગળે રંગ બદલ્યો એમા તો લોકો ઉંચા-નીચા અને રાડા રાડ કરવા લાગ્યા…
પણ થોડુ વિચારો કે..
જેના માં-બાપે ઉછેરીને મોટા કરેલા સંતાનો જયારે રંગ બદલતા હશે ત્યારે માં-બાપની શુ હાલત થતી હશે..??
★★Emotional SMS

મન ભરીને જીવો

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
“કેમ
તારે કાંઇ લેવુ છે ?”

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
‘આ ઢીંગલી નુ શું છે ?’

“જીવતર ને ઘોળીને પી ગયેલા” એ વેપારી એ કહ્યું
‘તમારી પાસે શું છે ?’

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

બાળકે કહ્યું ‘કેમ ઓછા છે ?’
વેપારી કહે
‘ના આમાંથી તો વધશે’

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ

એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
‘આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?’

વેપારી એ કહ્યું
‘ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે
અને
અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે

કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને
એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે’

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

“મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી” –

😊😊😊😊😊😊😊Gokul merFunny Jokes

i love english cricket team

I love this English cricket team…. The thinnest guy is called broad, ugliest guy is called swann, slowest fielder is trott, guy who is ‘behind’ the stumps is called prior, and guy whose father’s name is john is called peter-son …..And the guy who is named Monty goes in with his clothes on.
No doubt, this Cricket team deserves to be led by a Cook…
And yes, they have a Butler too…..Funny Jokes wife jokes

गाली तो कंपनी वाले ही खाते है

पत्नी: तुम हर बात में मेरे मायके वालों को बीच में क्यों लाते हो?

जो बोलना हो सीधा मुझे बोला करो।

पति: देखो जब टीवी में कोईं खराबी आती है तो कोई टीवी को थोड़े ही बोलता है,

गाली तो कंपनी वाले ही खाते है ना।
😜😜😝😝😁😁😂Funny Jokes

Amazing 2000 Note :)

दो हजार रुपये के नोट की एक खासियत जो अब तक किसी को पता नही है।,,,,,,,,,,,,,,,,,,जी हां 2000 के नोट को कितना भी फाड़ो नही फटेगा विश्वास नही तो फाड़ के देख लो
😜😜😜😜😀😀😀😀