Interesting SMS

interesting gujarati sms whatsapp

આખા જગતમાં ફક્ત ભારતજ એવો દેશ છે..

જયાં પૈસા ખાવાથી , માણસ નું લોહી પીવાથી, બીજાને ઉલ્લુ બનાવવાથી અને ઘણા ખોટા કામો કરવાથી કાંયજ થતુ નથી..

પણ કાંદા, લસણ વગેરે ખાવાથી ખુબજ પાપ લાગે છે..!!

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs