Tag - gujarati


ભુરો ટ્રાફિક પોલીસ પાહે હેલ્મેટ પહેરી, લાઈસન્સ અને ગાડીના બધા કાગળ લઈને ગ્યો ને હવાલદાર ને પુછ્યુ સાહેબ બધા કાગળો બરાબર છેને?

હવાલદાર : હા બરાબર છે, પણ તારી ગાડી ક્યાં?

ભુરો : બરાબર હોય તો પછી હું ગાડી ઘરેથી લેતો આવું.

😛😛😛😂😂😂😛😛😛Explore Funny Jokes

👇👇👇👇👇👇👇
જરૂર થી વાંચો
તમારી પાસે 70/- રૂપિયા છે,
તેમાંથી તમારી ઉમર છે એટલા
રૂપિયાની પાણીપુરી ખાઈજાવ
પછી જે રૂપિયા વધે તેમાં
1949 ઉમેરો એટલે તમારો
જન્મ કાઈ સાલમાં છે તે
આવશે….
નવું છે ફોરવર્ડ કરજો…..
topjokes.in
🤨🤨😎😎🧐🧐Explore whatsapp quiz

જીવન જીવવાની ફોર્મ્યુલા…

એક મહિલાને રોજ સૂતા પહેલા પોતાની દિવસભરની ખુશીઓ કાગળ પર લખવાની આદત હતી. એક રાતે તેણે લખ્યું :

.. હું ખુશ છું કે મારા પતિ આખી રાત મોટેથી નસકોરાં બોલાવે છે કારણ એ દર્શાવે છે કે તે જીવિત છે અને મારી પાસે છે. આ ઈશ્વરની કૃપા છે.

.. હું ખુશ છું કે મારો પુત્ર સવારે સવારે એ વાતનો ઝઘડો કરે છે કે આખી રાત મચ્છર – માંકડ સૂવા નથી દેતા. આનો અર્થ એવો થયો કે એ રાત ઘેર જ વિતાવે છે, બહાર આવારાગર્દી નથી કરતો. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર મહિને વિજળી, ગેસ, પેટ્રોલ, પાણી વગેરેનું બિલ ભરવું પડે છે. આ દર્શાવે છે કે આ બધી ચીજવસ્તુઓનો હું વપરાશ કરું છું – એ મારી પાસે છે. જો એ ન હોત તો જિંદગી કેટલી મુશ્કેલ બની રહેત..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દિવસને અંતે મારા થાકીને બૂરા હાલ થઈ જાય છે. આમ થવાનું કારણ એ છે કે મારામાં દિવસભર સખત કામ કરવાની તાકાત અને હિંમત છે. આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે મારે રોજ મારા ઘેર ઝાડુ – પોતા કરવા પડે છે, બારી – દરવાજા સાફ કરવા પડે છે. ભગવાનનો આભાર માનવાનો કે મારી પાસે મારું પોતાનું ઘર છે! આ ઈશ્વરની કૃપા છે. જેમની પાસે તેમનું પોતાનું ઘર અને માથે છત નથી હોતાં તેમની શી હાલત થતી હશે..?

..હું ખુશ છું કે હું ક્યારેક ક્યારેક માંદી પડું છું.મોટે ભાગે તો હું સાજી જ હોઉં છું ને..? આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે દર વર્ષે તહેવારો આવે એટલે ભેટ સોગાદો આપવામાં પાકીટ ખાલી થઈ જાય છે. આ દર્શાવે છે કે મારી પાસે મારા ચાહવાવાળાઓ, મારા આપ્તજનો, સગા સંબંધીઓ, મિત્રો છે જેમને હું ભેટ સોગાદ આપી શકું છું. જો એ ના હોય તો જિંદગી કેટલી નીરસ હોય..! આ ઈશ્વરની કૃપા છે.

..હું ખુશ છું કે રોજ એલાર્મ વાગતા મારે ઉઠી જવું પડે છે. આનો અર્થ એવો થાય છે કે રોજ એક નવી સવાર જોવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરની કૃપા છે.

જીવન જીવવાના આ ફોર્મ્યુલાનો અમલ કરી પોતાની અને પોતાની આસપાસનાં લોકોની જીંદગી સુખ – શાંતિમય અને વધુ જીવવાલાયક બનાવવી જોઈએ. નાની કે મોટી કોઈ પણ મુશ્કેલીમાંયે ખુશીની તલાશ કરવી જોઈએ અને ઈશ્વરનો આભાર માની જીંદગી ખુશહાલ બનાવવી જોઈએ…😄😁 🙏🏻 😄😁

🌍

દુનિયાના સૌથી
ઉમદા અને ઉદાર
માણસો કયાં મળે ?

— વોટસએપ પર !!

કેમ ?

કશુંય પોતાની પાસે
રાખે જ નહિ. . . . .

જેવું આવે કે તરત
વહેંચી જ નાખે ! ! !

😁😄😁Explore Funny Jokes

*પ્રેમ વહેચ્યો* તો
*રામાયણ લખાણી* ,

અને *સંપત્તિ વહેચી*
તો *મહાભારત* …!!!

કાલે પણ આ જ *સત્ય* હતું
અને આજે પણ આજ *સત્ય* છે..🌟🌟🌟ગોવિંદજી :-એલા કેમ દેખાતો ન હતો? ક્યાં હતો આટલા દિવસ??!!
દામોદર :-પવિત્ર શ્રાવણમાસ માં શકુની વૃતિવશ કૌરવ-પાંડવ ધર્મ કર્મ અનુસરણમાં મગ્ન હતો..
ત્યાં અચાનક ક્રૃષ્ન યાદ આવતા..!!
થોડા દિવસ કૃષ્ણજન્મ સ્થળની યાત્રા તેમજ નિવાસ માં રહેવાનું સદભાગ્ય સાંપડ્યું હતું..!!

ટૂંક માં જુગાર રમતા પકડાયો અને જેલમાં પુરાયો…અેમ બોલતો નથી.
😂😂😛😝🤣🤣Explore Funny Jokes

*🎭આપણે 😇એવા સમય⏰ મા જીવી 🔮રહ્યા છીએ કે જેમાં👥 લોકો પોતાને😊 ખુશ રાખવા🤞 કરતાં.*

*બીજા👬 લોકોને કઇંક દેખાડી🤓 દેવા માં પોતાની😎 જીંદગી નો સમય⏳ ખર્ચી નાખે છે.7⃣7⃣*Explore Quotes

*જીવનમાં જ્યારે તમે બધી જગ્યાએ હારી જાવ સાહેબ,*

*ત્યારે એક વાત યાદ રાખવી હિંમત ક્યાંય ભાડે મળતી નથી અને કોશિશના ક્યાંય કારખાના નથી હોતા,બને પોતે જ કરવી પડે છે.*

*🌸સુપ્રભાત🌸*