પાવન પર્વ અષાઢી બીજ
🌹જય જલારામ🌹
આજ ના પવિત્ર પાવન પર્વ અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને આપણા કચ્છીઓ ના નવા વર્ષ ની ખૂબ ખૂબ હ્ર્દય પૂર્વક શુભકામનાઓ…!💐🌹🙏
સંબંધોના સાચાં પારખાં તો પાનખર માં જ થાય…!
બાકી…!
વરસાદ ની ઋતુ માં તો બધા પાન લીલાં જ હોય છે…!
🌹શુભ પ્રભાત🌹
🙏 નમસ્કાર 🙏