વાહ! મુકા કાકા વાહ
જીઓ ના સીમકાર્ડ વાપરવા વાળા માટે 1.5 GB નો નવો ભાવ 799/- (જુનો ભાવ – 666/-)
નવો ઉમેરો = 133/-
101/- ચાંદલો
21/- પાટે થી ઉઠાડવા ના
11/- ચોખે વધાવાના
___
133/- કુલ ભાવ વધારો
એટલે કે ૪૬.૭૨ કરોડ ગ્રાહકો પાસેથી ૬૨૧૧ કરોડ રુપીયા અનંત અંબાણી ના લગ્ન નો ચાંદલો હવેથી દર ચોર્યાસી દીવસે વસુલી કરશે અને તોય પાછુ કોઈને જમવા નું આમંત્રણ તો નઈ જ…
વાહ! મુકા કાકા વાહ!