Funny Jokes

મોંધવારી વધી નથી

પંદર વરહ પેલા સમોસુ ૧ રૂપિયામા આવતુ અને મોબાઈલ કોલ ૮ રૂપિયા હતો
હવે સમોસુ ૮ રપિયાનુ થઈ ગયુ અને ફોન કોલ ૧ રૂપિયામા થઈ ગ્યો એટલે
મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે
.Narendra Modi..
😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs