Funny Jokes

“હેલ્લો તમે નાનજીભાઇ બોલો

“હેલ્લો તમે નાનજીભાઇ બોલો છો?”

નાનજીભાઇ : હા બોલો

” સરકાર એર ઇન્ડિયા વેચી રહી છે તમારે લેવી છે?”

નાનજીભાઇ: અમે નાના માણસો છીએ….અમારી ક્યાં એવી કેપેસિટી છે??

“એટલે જ પહેલા તમને ફોન કર્યો…..પછી રાડો નો નાખતા કે મોદી એ એરલાઈન ને અંબાણી, અદાણી ને વેચી નાખી

😂😂😂😂😂😂

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs