Good Night SMS Thoughts

‪*દુખ* ઘણુ છે ઍમ

‪*દુખ* ઘણુ છે ઍમ ના કહો,
*’સહનશક્તિ’* ઓછી છે ઍમ કહો..
*’સહેતા’* આવડી જાય,
તો…
*’રહેતા’* પણ આવડી જાય છે…

*ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,સાહેબ
પણ *સમય* તો જાતે જ *સુધારવો* પડે..!!

¸.•*””*•.¸
​🙏🌞🙏
‌ ‌ *સુપ્રભાત*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs