Good Night SMS Thoughts

‪*સાદગી થી જીવો,* *સૌને પ્રેમ

‪*સાદગી થી જીવો,*
*સૌને પ્રેમ કરો,*
*સૌનો ખ્યાલ રાખો,*
*જીવન નો આનંદ લો.*
*એકબીજા સાથે*
*જોડાયેલા રહો.*
*આ જ સાચું જીવન છે.*

‘જમાવટ’ તો જીંદગીમાં હોવી જોઈએ….

બાકી ‘બનાવટ’ તો આખી દુનિયા માં છે જ..

💐💐Good Morning💐💐
‪🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

ઈશ્વર બદલી ના શક્યો કોઈ માણસને આજ સુધી…

અને સેંકડો ઈશ્વર બદલી નાખ્યા માણસોએ આજ સુધી…

🌺 *શુભ સવાર* 🌺

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs