Good Morning SMS poems

♡”ફૂલ છું પણ પાંદડા

♡”ફૂલ છું પણ પાંદડા પર
વિશ્વાસ કરું છું

ઝીંદગી છું પણ મોત નો
સ્વીકાર કરું છું,

જીવન માં એકજ ભૂલ
હમેશા કરું છું

લાગણીશીલ છું એટલે
જ બધાને યાદ કરું છું
🇬‌🇴‌🇴‌🇩 ‌🇲‌🇴‌🇷‌🇳‌🇮‌🇳 ‌🇬
*_Have A Nice Day_*☘
😊👍🏻☕

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs