Beautiful Morning Gujarati SMS 2019
”વાદળ” નામના પડદા ખુલ્યા,
”સુર્ય” નામનું ફોક્સ પડ્યું ,
”સવાર” નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ”જીવન” નામનું નાટક ચાલું થયું …
🌹 ચાલ જીવી લઇએ 🌹
🙏🏻 સુપ્રભાત 🙏🏻
”વાદળ” નામના પડદા ખુલ્યા,
”સુર્ય” નામનું ફોક્સ પડ્યું ,
”સવાર” નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો,
અને ”જીવન” નામનું નાટક ચાલું થયું …
🌹 ચાલ જીવી લઇએ 🌹
🙏🏻 સુપ્રભાત 🙏🏻