Attitude sms

Gujarati attitude sms rock on life

પોતાની સ્ટાઈલ
બિન્દાસ હોવી જોઈએ,

દુનિયાની નઝર
તમારા પર હોવી જોઈએ,

જીવન એવુ જીવો કે
ભગવાન પણ કહે,

આ “નંગ” ને તો ફરીવાર માણસ જ બનાવવૉ જોઇશે સાલો કેટલો મોજ-મસ્તિથી જીવે છે.!!

આમાં કવિ મારી વાત કરે છે..😉😉

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs