Festival SMS

Happy Diwali to friends in gujarati

નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!!

“રુપ”, “રુપીયો” ને “રજવાડુ” કાલ જતુ રહેશે “સાહેબ”,પણ “ભાવ” થી બાંધેલી “ભાઈબંધી” ભવ-એ-ભવ રેહશે…
Happy Diwali & Happy New Year in advance…

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs