Double Meaning Jokes Naughty jokes

Naughty gujarati joke

શિયાળે સૂપ ભૂલો🍵
ઊનાળે ભલી છાશ🍸
ચોમાસે સોડા ભલી🍷
મારી ચા બારેમાસ ☕
શિયાળે સાયકલ ભલી 🚵
ઊનાળે ભલી કાર🚗
ચોમાસે એસટી ભલી 🚌
મારા ટાંટિયા બારેમાસ 🏃
શિયાળે ઉધિયુ ભલું 🍲
ઊનાળે ભલો આઈસ્ક્રીમ 🍧
ચોમાસે દાળવડા ભલા🍟
મારો ‘માવો ‘બારેમાસ 🍬
શિયાળે પૃયસી ભલી👸
ઊનાળે ભલી પ્રિયતમા 💏
ચોમાસે ગલઁફેનડ ભલી 💑
તો પત્ની? બારેમાસ! 👫

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs