Funny Jokes

gujju girl attitude shayari

*મેં એને કીધું તારો દુપટ્ટો ઉઠાવી લે..જમીન સાથે ઘસાય છે…!!*

*તો દોઢડાહ્યી મને કહે,*
*दुप्पटा भी अपना फ़र्ज़ निभा रहा है*
*कोई चूम न ले मेरी कदमो की मिटटी को*
*इसलिए ये निशान मिटा रहा है…!!*

*મેં કીધું: બેન શાયરીના ફાંકા ના માર, આગળ ગાયનો પોદળો છે…!!😜 😜 😁 😂 😁 😁*

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs