Funny Jokes

Funny Modi Joke

એક દિવસ યમરાજ વાણિયા ભાઈને લેવા આવ્યા…..
યમરાજ: કોઈ આખરી ઈચ્છા છે?
વાણિયાભાઈ: બસ…એટલી છે કે નરેન્દ્ર મોદીને ત્યાં પારણું બંધાય અને એમના દિકરાને રમાડી ને જાવ..
યમરાજ માટે ૧૦૮ બોલાવી પડી….😝😝

Funny Whatsapp Videos

Funny Whatsapp GIFs